AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવામાન ની જાણકારી સ્કાયમેટ
જાણો, દેશભરમાં ચોમાસા ની સ્થિતિ અને આગળની સંભાવનાઓ !
પૂર્વી ઉત્તરપ્રદેશ અને પૂર્વ મધ્યપ્રદેશમાં ચોમાસુ સામાન્ય કરતા 1 અઠવાડિયા અગાઉ શરૂ થયું છે. ચોમાસાના આગમન સાથે આ વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો. છેલ્લા ત્રણ-ચાર દિવસમાં કોઈ પ્રગતિ થઈ નથી અને ચોમાસું આગામી 48 કલાક તેની તે જ જગ્યાએ રહેશે. પરંતુ ઉત્તર પ્રદેશમાં 24 કલાક પછી વરસાદની ગતિવિધિ વધી શકે છે. એક અંદાજ મુજબ દિલ્હી સહિત ઉત્તર પશ્ચિમ ભારતના ભાગોમાં આ વખતે સામાન્ય સમય પહેલા ચોમાસુનું આગમન છે. સાથે ગુજરાત ના ક્યાં વિસ્તાર પર વરસાદ વરસવાની આપી છે આગાહી, જુઓ આ હવામાન વિડીયો.
સંદર્ભ: સ્કાયમેટ આપેલ હવામાન માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
207
0
અન્ય લેખો