ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
હવામાન ની જાણકારી સ્કાયમેટ
જાણો દેશભરની હવામાન સ્થિતિ : ક્યાં પડશે ભારે વરસાદ !
મુંબઇ અને કોલકત્તા સહિત મહારાષ્ટ્ર અને ગંગા પશ્ચિમ બંગાળ શુષ્ક વાતાવરણથી હાલ કેટલાક પરેશાન છે. ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતના ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ટૂંક સમયમાં દક્ષિણ ભારત માં મૌસમ બદલાશે. ચેન્નઈ, બેંગ્લોર અને વિશાખાપટ્ટનમ સહિત તામિલનાડુ, કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ ફરી આવશે. ગુજરાત ના સૌરાષ્ટ્ર વલસાડ અને કચ્છ વિસ્તાર માં કેવી છે વરસાદ ની આગાહી માહિતી જાણવા માટે આ વિડીયો ને અંત સુધી જુઓ અને આપના ખેતી કાર્યો ને આગળ વધારો.
સંદર્ભ: સ્કાયમેટ આપેલ હવામાન માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
29
0
સંબંધિત લેખ