ટામેટા માં સારી વૃદ્ધિ વિકાસ માટે અપનાવો આ પગલાં !👉🏻 ખેડૂત ભાઈઓ, આજ ના વિડીયો માં આપણે ટામેટા પાક ના સંપૂર્ણ વૃદ્ધિ વિકાસ માટે કયા પગલા લેવા જોઈએ, કયા ખાતરનો ઉપયોગ કરવો જોઇએ તેની વિગતવાર માહિતી જાણીશું તો જુઓ આ વિડીયો...
સલાહકાર લેખ | એગ્રોસ્ટાર ઇન્ડિયા