કૃષિ વાર્તાJAU Junagadh
જાણો ડિસેમ્બર માસના મહત્વ ના ખેતી કાર્યો !
નમસ્કાર ખેડૂત મિત્રો, અપને સૌ જાણીએ છીએ કે પાક ઉત્પાદન લેતા પહેલા ખેતીનું આગોતરું આયોજન કરવું ખુબ જરૂરી છે તો ચાલો જાણીએ કે ડિસેમ્બર માસ માં ક્યાં ક્યાં ખેતી કાર્યો કરવા જોઈએ તે વિશે ની વિસ્તૃત માહિતી મેળવવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ. સંદર્ભ : JAU Junagadh આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
51
1
અન્ય લેખો