AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખજોન ડિયર ઇન્ડિયા
જાણો, ટ્રેક્ટર માં હાઇડ્રોલિક લીવર નો યોગ્ય ઉપયોગ !
આજ ની આધુનિક ખેતીમાં મુખ્યત્વે ટ્રેક્ટર દરેક ખેડૂત જોડે હોય જ છે. પરંતુ કેટલીક વાર ટ્રેક્ટર ટેક્નોલોજી ને યોગ્ય સમજવામાં ન આવે ત્યારે ટ્રેક્ટર પાછળના ખર્ચ વધી જતાં હોય છે. જેમકે, ટ્રેક્ટર માં ડ્રાફ્ટ અને પોઝિશન કંટ્રોલ લિવર નો કેવી રીતે ઉપયોગ કરવો તેની કેવી રીતે સેટિંગ કરવું વગેરે વગેરે ....... તો આવા જ કેટલાંક પ્રશ્નોનું સમાધાન આ વીડિયોમાં વિસ્તૃત રીતે જણાવવામાં આવ્યું છે, તો આ ખાસ વિડીયો ને અંત સુધી જુઓ.
સંદર્ભ : જોન ડિયર ઇન્ડિયા_x000D_ આપેલ ટ્રેક્ટર માહિતી ને લાઈક કરીને વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો.
107
4