વીડીયો TractorGyan
જાણો, ટ્રેકટર માં ડીઝલ બચાવવા માટે ની ટીપ્સ ભાગ - 1
👉🏻ખેડુત મિત્રો, ઘણી વખત લોકો ફરિયાદ કરે છે કે અમારું ટ્રેક્ટર ડીઝલ ઘણું ખાય છે ! 👉🏻એગ્રોસ્ટાર તમારા માટે લાવ્યા છે એવી ટિપ્સ જે તમને ડીઝલ બચાવવામાં મદદ કરશે ! 👉🏻ટ્રેક્ટરની યોગ્ય કાળજીથી તમે ઘણા પૈસા બચાવી શકો છો. જો તમે પણ જાણવા માંગો છો, તો આ વીડિયો અંત સુધી જુઓ. એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020 સંદર્ભ : TractorGyan આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
15
0
અન્ય લેખો