AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ટ્રેક્ટર એગ્રોસ્ટાર ઇન્ડિયા
જાણો ટ્રેકટર ની સંભાળ માટે ની સલાહ !
🚜 આ વિડીયો માં આપણે જાણીશું કે સામાન્ય રીતે આપણે ટ્રેક્ટર ની કેવી રીતે જાળવણી કરી શકીયે છીએ અને પ્રાથમિક કઈ વાતોનું ધ્યાન રાખવું તો જુઓ આ વિડીયો અને તમે પણ તમારા ટ્રેક્ટર ની જાળવણી કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
36
9