સ્માર્ટ ખેતીKheti ki Pathshala
જાણો, ટૂંકા સમયમાં મરચાની નર્સરી કેવી રીતે બને...!
ખેડૂત મિત્રો, મરચાંનું વાવેતર આપણે બારે માસ કરતાં જ હોઈએ છીએ.તો આજ ના વીડિયો માં આપણે જાણીશું કે ટૂંક સમયમાં મરચા ના રોપ ને શરૂઆત થી જ કેમ ઝડપી વિકાસ કરી શકીયે જેથી ટૂંકા સમય માં ફેરરોપણી થઈ શકે તો તેની વિગતવાર માહિતી જાણવા માટે આ વિડિઓને અંત સુધી જુઓ અને અન્ય મિત્રો ને શેર કરો.
સંદર્ભ : Kheti ki Pathshala,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.