જૈવિક ખેતીખેતી કી પાઠશાળા
જાણો, જૈવિક ખેતીમાં પોટાશની ઉણપને કેવી રીતે દૂર કરવી !
👉🏻 ખેડૂત ભાઈઓ, આપણે પાક ઉત્પાદન મેળવવા માટે ખાતર પાછળ ખુબ જ ખર્ચ કરતા હોઈએ છીએ પણ આજ ના આ વિડિઓમાં આપણે ઘરે જૈવિક પોટાશ બનાવવાની રીત વિષે જાણીશું અને તેના ઉપયોગ કરીને પાક માં વધુ ઉત્પાદન મેળવીયે. તો શું છે પ્રોસેસ તેની વિગતવાર માહિતી જાણવા માટે અંત સુધી વિડિઓ જુઓ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ખેતી કી પાઠશાળા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
20
4
અન્ય લેખો