ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જાણો, જૂનાગઢ કૃષિ યુનિ.ની ગુલાબી ઇયળ માટે જૈવિક નિયંત્રણ !
ગુલાબી ઇયળના અસરકાર નિયંત્રણ માટે ટ્રાયકોગ્રામા બેક્ટ્રીના પરજીવીકરણ કરેલ ઇંડા આપના વિસ્તારમાં મળતા હોય તો ૧.૫ લાખ પ્રતિ હેક્ટરે કપાસમાં ફૂલ અવસ્થાએ (૪૦ થી ૪૫ દિવસે) બે વાર અઠવાડિયાના અંતરે અને જીંડવા બંધાવાની અવસ્થાએ (૬૦ થી ૭૫ દિવસે) ત્રણ વાર અઠવાડિયાના અંતરે છોડવાની ભલામણ કરેલ છે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
81
11
સંબંધિત લેખ