ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
જાણો જીરાના પાકમાં સુકારા રોગ ની ઓળખ અને તેનું નિયંત્રણ !
નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાતના ઘણા ખરા વિસ્તારો માં જીરું નું વાવેતર થાય છે અને ખાસ કરીને જીરાના પાકમાં આવતો સુકારા નો રોગ તેનાથી તો દરેક ખેડૂતો પરેશાન હોય છે. પરંતુ હવે તમારી આ પરેશાની થશે ચપટીમાં દૂર ! જીરાના પાકમાં સુકારા રોગ નું નુકશાન, ઓળખ અને તેનું સંકલિત નિયંત્રણ જાણવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ. દર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
40
18
અન્ય લેખો