સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
જાણો જીપ્સમ ના ફાયદા અને ક્યાંથી મેળવવું ! (ભાગ -2)
"ખેડૂત મિત્રો, આપણે અગાઉ ના વિડીયો માં જાણ્યું કે જીપ્સમ જેને આપણે ચિરોડી કહીયે છીએ એના ફાયદા શું છે કેવી રીતે જમીન માં આપવું કેટલા પ્રમાણ માં આપવું, આ વિડીયો માં આપણે જાણીયે આ બહુઉપયોગી ચિરોડી ક્યાંથી મળે કેવી, કોને સંપર્કઃ કરવો તમામ માહિતી જાણીયે. ભાગ એક જોવા માટે આપેલ લિંક માં ક્લિક કરો https://youtu.be/u-5JE417S10 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો."
50
0