એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જાણો, જીએપી (ગેપ) એટલે શું?
👉 જીએપી એટલે ગુડ એગ્રીકલ્ચરલ પ્રેક્ટીસીસ એટલે સારી ખેતી પધ્ધતિ.
👉 જે ખેડૂતો શાકભાજી કે ફળપાકની ખેતી કરતા હોય અને તેમનો હેતું પરદેશમાં નિકાસ કરવાનો હોય તો માન્ય સંસ્થા પાસેથી જીએપીની માહિતી લઇ તે પ્રમાણે દવાના છંટકાવ કે અન્ય ખેતી કાર્યો કરવાના હોય છે.
👉 દવાનો છંટકાવ અને વીણી કે લણની વચ્ચેનો નિર્ધારીત કરેલ સમય ગાળો રાખવાનો હોય છે.
👉 બધા જ પ્રકારના ખેતી કાર્યોનું રેકર્ડ (નોંધ) રાખવાની હોય છે.
👉 સરકારી માન્ય સંસ્થા આપની નોંધ ચકાસીને જ પરદેશમાં નિકાસ કરવાની મંજુરી આપતી હોય છે.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.