AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખઅન્નદાતા
જાણો, જંતુનાશક દવા છાંટતી વખતે કરતી વખતે કઈ વાતો નું રાખવાનું છે ધ્યાન !
• દરેક જંતુનાશક દવાઓનો ભલામણ કરેલ માત્રામાં છંટકાવ કરવો જોઈએ. • કૃષિ અધિકારીઓ, કૃષિ ડોકટરોની સલાહ જંતુનાશકો ખરીદવી જોઈએ. • દવાઓ ખરીદતી વખતે, સમાપ્તિ ( એક્સપાયરી) તારીખ જોઈને પછી જ ખરીદો. • જરૂરી હોય તેટલી જ જંતુનાશક દવાઓ ખરીદો. • દવા હંમેશા બાળકોની પહોંચથી દૂર રાખો. • છંટકાવ હંમેશા હવાની દિશામાં કરવો જોઈએ. • દવાઓ છાંટતી વખતે સુરક્ષા સાધનો પહેરીને છંટકાવ કરવો. જેમકે ,હાથ મોજા, માસ્ક અને ચશ્માનો ઉપયોગ કરવો જ જોઇએ. ( એગ્રોસ્ટાર હંમેશા પંપ ની ખરીદી પર આવા સુરક્ષા સાધનો આપે છે.) • દવા છંટકાવ કરતી વખતે સોપારી, બીટી વગેરેનો ઉપયોગ ન કરવો. • છંટકાવ કર્યા પછી, કપડાંને સાબુથી સારી રીતે ધોઈ લો. • અન્ય સાવધાની માટે આ વિડીયો અવશ્ય જુઓ. સંદર્ભ: અન્નદાતા આ બહુપયોગી માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
181
10