વીડીયોકિસાન કોષ
જાણો, છોડના વિકાસમાં કેલ્શિયમ તત્વનું મહત્વ !
આજ ના આ વિડીયો જ્ઞાન માં જાણીશું કેમ કેલ્શિયમ તત્વ છોડ ના વિકાસ માં કેમ મહત્ત્વપૂર્ણ અને ઉપયોગી છે, છોડ માં તત્વ ની ઉણપ થી કેવા લક્ષણો દેખાય છે. તેના નિવારણ માટે તેનો કેટલી માત્રા માં ઉપયોગ કરવો અને અન્ય વધુ જાણકારી માટે જુઓ આ ખાસ વિડીયો તેમ જ અન્ય ખેડૂત મિત્રો ના હિત માં આ વીડિયો ને અવશ્ય શેર કરો.
સંદર્ભ : કિસાન કોષ. વિડીયો માહિતી ને લાઈક કરી અન્ય ખેડુ મિત્રો ને શેર કરો.
82
5
અન્ય લેખો