ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
હવામાન ની જાણકારીસ્કાયમેટ
જાણો, ચોમાસા ની સ્થિતિ !
દક્ષિણ ભારતથી મહારાષ્ટ્ર સુધી ચોમાસાની ગતિ માં થોડી સુસ્તી આવી છે. છેલ્લા ઘણા દિવસોથી દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ઓછો થઈ રહ્યો છે. 23 અને 24 જૂને તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગણા, પાંડુચેરી, લક્ષદ્વીપ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ પર ઓછા વરસાદ હશે. 25 જૂનથી ચોમાસુ સક્રિય થવાની સંભાવના છે. સાથે સાથે સ્કાયમેટ તરફથી ગુજરાત હવામાન વિશે કેવી આગાહી કરવામાં આવી છે જુઓ આ ખાસ હવામાન વિડીયોમાં.
સંદર્ભ: સ્કાયમેટ આપેલ હવામાન માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
251
0
સંબંધિત લેખ