વીડીયોKISAN YT NEWS
જાણો, ઘડા પદ્ધતિ દ્વારા સિંચાઇ ની નવી ટેકનીક!
ખેડૂત ભાઈઓ, આપણે આજના કૃષિ જ્ઞાનમાં જાણીશું, પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખીને કરનાલની સોઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ એ પિયત ની એક નવી સિંચાઈ ટેકનીક વિકસાવી છે. આ સરળ ટેકનીક છે અને આ ટેકનીકમાં ત્રણ ગણા ટામેટા અને અન્ય પાક માં બે ગણો વધુ લાભ થઈ શકે છે. આ વિશે વધુ વિગતો જાણવા અંત સુધી વિડિઓ જુઓ. 👉🏻 આવી જ અવનવી માહિતી માટે આજે જ કૃષિ જ્ઞાન માટે ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો
સંદર્ભ : Kisan YT news. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને શેર કરો.
43
4
અન્ય લેખો