ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
જાણો, ઘઉંના પાકના મુખ્ય બે રોગો વિશે
🌾આજે આપણે જાણીશું ઘઉં ના પાકમાં આવતા મુખ્ય બે રોગ વિશે. જે વિપરીત વાતાવરણ તથા ભેજ વાળું વાતાવરણ અને માવઠા જેવી પરિસ્થિતિ ને કારણે ઘઉં ના પાકમાં મુખ્ય બે રોગ જેમાં એક છે ઘઉં ના દાણા પર આવતો કાળી ટપકી નો રોગ અને બીજો છે બદામી ગેરુ નો રોગ. તો ચાલો જાણીયે આ રોગ ના લક્ષણો અને તેનું અસરકારક નિયંત્રણ જાણવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ.
સંદર્ભ :- એગ્રોસ્ટાર ઇન્ડિયા
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.