એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જાણો, ગુલાબી ઇયળ માટે દવાનું શીડ્યુલ (ક્રમ) !
ઉપદ્રવની શરુઆતે પ્રોફેનોફોસ ૪૦ + સાયપરમેથ્રીન ૪ ઇસી ૧૫ મિલિ (ઇંડા અને ઇયળ બન્ને કન્ટ્રોલ) ત્યાર બાદ ૧૦ થી ૧૫ દિવસે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૯.૩% + લેમ્બડા સાયહેલોથ્રીન ૪.૬% ઝેડસી @ ૫ મિલિ અને જો ઉપદ્રવ વધતો જણાય તો (૧૫ દિવસ પછી) ડેલ્ટામેથ્રીન ૧% +ટ્રાયઝોફોસ ૩૫% ઇસી @ ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે કરવો. ત્યાર બાદના છંટકાવ જાતે નક્કી ન કરતા, એગ્રોસ્ટારની સલાહ અવશ્ય લેશો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
120
22
અન્ય લેખો