AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જાણો, ગુજરાત માં ક્યારે પહોંચશે ચોમાસુ !
મોનસુન સમાચારએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જાણો, ગુજરાત માં ક્યારે પહોંચશે ચોમાસુ !
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અને સેટેલાઇટ પરથી મળતી માહિતી અનુસાર, ગુજરાત ના અલગ અલગ વિસ્તારોમાં ચોમાસુ પહોંચવાની તારીખો આ મુજબ છે. ૧૫ જૂને દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ પહોંચશે જયારે મધ્ય ગુજરાત માં ૨૦ જૂન અને ઉત્તર ગુજરાત માં તારીખ ૨૫ જૂને વિધિગત ચોમાસુ પહોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં નિયત સમય કરતાં ચોમાસાની વહેલી શરૂઆત થશે. અને આ સાથે જ આગામી 5 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. નોંધ: આ હવામાન પરિસ્થિતિ પૂર્વાનુમાન છે સમય સાથે બદલાઈ પણ શકે છે.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ_x000D_ આપેલ હવામાન માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
101
0