AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવામાન ની જાણકારી સ્કાયમેટ
જાણો, ગુજરાત નું મૌસમ પૂર્વાનુમાન !
મુંબઈમાં 2 ઓગસ્ટથી 5 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ૩ ઓગસ્ટથી વિદર્ભ અને મરાઠાવાડામાં વરસાદી માહોલ માં વધારો થશે. વાત કરીયે ગુજરાત ની તો તારીખ 5 અને 6 ઓગસ્ટે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત ગુજરાત વિસ્તાર માં કેવી રહેશે આવનાર દિવસો માં મૌસમ ની સ્થિતિ જાણવા માટે આ વિડીયો જુઓ.
સંદર્ભ : સ્કાયમેટ. આપેલ હવામાન માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
82
5
અન્ય લેખો