AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જાણો, ગુજરાત ની વિવિધ APMC માં નોંધાયેલ ડુંગળી ના બજાર ભાવ !
બજાર ભાવhttp://agmarknet.gov.in/
જાણો, ગુજરાત ની વિવિધ APMC માં નોંધાયેલ ડુંગળી ના બજાર ભાવ !
આજ ના બજારભાવ માં આપણે જાણીયે ગુજરાત ની વિવિધ APMC માં નોંધાયેલ ડુંગળી ના બજાર ભાવ તો જુઓ,જાણો અને યોગ્યભાવે ડુંગળી નું વેચાણ કરો. વિવિધ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નોંધાયેલ ડુંગળી ના બજારભાવ બજાર સમિતિ નીચા ભાવ (પ્રતિ મણ ) ઉંચા ભાવ (પ્રતિ મણ) ડુંગળી રાજકોટ 400 1100 પોરબંદર 1000 1500 પેટલાદ 800 1400 પાદરા 1000 1250 કપડવંજ 650 1250 જામનગર 250 950 દાહોદ 500 1500 લીલી ડુંગળી વઢવાણ 1000 1500 દાહોદ 1000 1500 અંકલેશ્વર 1100 2000 👉 સંદર્ભ : Agmarknet, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
14
5