કૃષિ વાર્તાગુરુ માસ્ટરજી
જાણો ખેતરનો નકશો કેવી રીતે મેળવી શકાય અને કઈ રીતે કરવી અરજી !
👉દરેક ખેડૂતો માટે છે ખુબ જરૂરી 'ખેતરનો નકશો' તો આ ખેતરનો નકશો કેવી રીતે મેળવી શકાય તેના માટે કેવી રીતે અરજી કરવી અને કઈ કચેરી માં અરજી કરવી અને કેટલો ખર્ચો થાય આ તમામ મહત્વપૂર્ણ બાબતો વિશે જાણવા આ વિડિઓ અંત સુધી જુઓ.
સંદર્ભ : ગુરુ માસ્ટરજી
આપેલ ઉપયોગી માહિતી ને લાઈક કરી અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો. "