કૃષિ વાર્તાગુરુ માસ્તર જી
જાણો ખેતરનો નકશો કેવી રીતે મેળવી શકાય અને કઈ રીતે કરવી અરજી !
👉દરેક ખેડૂતો માટે છે ખુબ જરૂરી 'ખેતરનો નકશો' તો આ ખેતરનો નકશો કેવી રીતે મેળવી શકાય તેના માટે કેવી રીતે અરજી કરવી અને કઈ કચેરી માં અરજી કરવી અને કેટલો ખર્ચો થાય આ તમામ મહત્વપૂર્ણ બાબતો વિશે જાણવા આ વિડિઓ અંત સુધી જુઓ. 👉એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ગુરુ માસ્ટરજી આપેલ ઉપયોગી માહિતી ને લાઈક કરી અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
80
13
અન્ય લેખો