AgroStar
સફળતાની વાર્તાએગ્રોસ્ટાર ઇન્ડિયા
જાણો ખેડૂતનો અભિપ્રાય - સીડપ્રો હાઇ રાઇઝ બાજરા!
🌾 ખેડૂતે તેમના ખેતરમાં સીડપ્રો હાઇ રાઇઝ બાજરી નું વાવેતર કરેલું છે જે વેરાયટી ખુબ સારી છે અને ઘાસચારો પણ ખુબ સારો જોવા મળે છે. આ ખેડૂત મિત્ર આવતા વર્ષે પણ સીડપ્રો હાઇ રાઇઝ બાજરીનું જ વાવેતર કરવાના છે જે તમને પણ ચોક્કસ ગમશે તો વધુ માહિતી માટે આ વિડિઓ અંત સુધી જુઓ અને તમે પણ બાજરીનું સારું ઉત્પાદન મેળવો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
12
5
અન્ય લેખો