AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મોન્સૂન સમાચારSafar Agri Ki
જાણો ક્યારે મેઘ ફરી એકવાર ગુજરાતને ઘમરોળશે !
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સારા વરસાદની આગાહી કરતા જણાવ્યું કે ઓગસ્ટના બીજા સપ્તાહામાં જામી શકે છે ચોમાસું પડી શકે છે ધોધમાર વરસાદ. જ્યારે 14 ઓગસ્ટ બાદ રાજ્યમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 18 ઓગસ્ટ થી 24 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ, દક્ષિણ ગુજરાત સહિતના અનેક પથંકમાં સારો વરસાદ પડી શકે છે. આ તરફ હવામાન નિષ્ણાતે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ મેઘમહેર થતાની શક્યાતાઓ વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા અંબાલાલ પટેલે સારા વરસાદના એંધાણ આપ્યા છે. તેમજ ખેડૂતોને ઓગસ્ટમાં વરસાદથી લાભ થશે તેવું પણ જણાવ્યું છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Safar Agri Ki. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
103
17
અન્ય લેખો