પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
જાણો ક્યારે કરાવવું જોઇએ બીજદાન
🐃પશુપાલક ભાઈઓ પશુ ને બીજદાન કરાવવું ખુબ જ જરૂરી છે પણ આ બીજદાન ક્યારે અને ક્યાં સમય કરાવવું જોઈએ એ મહત્વ નું છે તો આ વિડિઓમાં તેના વિશે ખાસ માહિતી આપવામાં આવી છે, તો વિડીયોને અંત સુધી જુઓ અને અન્ય મિત્રો ને શેર કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.