AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જાણો, કોરોના વાયરસ વિશે...
કૃષિ વાર્તાસકાલ
જાણો, કોરોના વાયરસ વિશે...
કોરોના વાયરસનો હાલ કોઈ ઉપચાર નથી. પરંતુ આ અંગેની જાણકારી તમને રોગ થતો બચાવે છે. આ માટે આ રોગ વિશે જાણી લેશો તો તમે તેનો ચેપ લાગતો અટકાવી શકશો. કોરોના વાયરસ શું છે? WHO અનુસાર આ એક સી-ફૂડથી જોડાયેલો છે, આ વાયરસ મનુષ્ય અને પશુઓને પોતાનો શિકાર બનાવી રહ્યો છે, કોરોના વાયરસ માણસથી - માણસને ફેલાતો રોગ છે, સંક્રમિત વ્યક્તિની ખાંસી કે છીંકથી ફેલાઈ શકે છે, હાથ મિલાવવા, સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાય છે.
કોરોના વાયરસના લક્ષણો:_x000D_ _x000D_ તાવ આવવો, છીંક આવવી, શરીર દુઃખવું, શરદી, ખાંસી અને ગળામાં દુઃખવું, માથું દુઃખવું અને શ્વાસ લેવામાં તકલીફ_x000D_ _x000D_ કોરોનાનો ઈલાજ શું છે?_x000D_ _x000D_ કોરોના વાયરસ માટે હજુ સુધી કોઈ રસી માર્કેટમાં ઉપલબ્ધ નથી._x000D_ ડૉક્ટર લક્ષણના આધારે અન્ય મેડિસિનનો ઉપયોગ કરી રહ્યા છે._x000D_ કોરોનાની વેક્સીન શોધવા પર પણ કામ ચાલી રહ્યું છે._x000D_ _x000D_ કેવી રીતે બચી શકાય?_x000D_ _x000D_ વાયરસથી બચવા સી-ફૂડથી દૂર રહેવું_x000D_ સાફ સફાઈ રાખવી જોઈએ_x000D_ બહારથી આવ્યા બાદ સારી રીતે સાબુથી હાથ ધોવા જોઈએ._x000D_ હેન્ડ સેનિટાઈઝર હંમેશા પોતાની સાથે રાખવું જોઈએ._x000D_ બીમાર લોકોની દેખભાળ સમયે તમારી સુરક્ષા પર ધ્યાન રાખો._x000D_ નાક અને મો પર માસ્ક પહેરીને બહાર નીકળો._x000D_ શરદી અથવા ફલૂ જેવા લક્ષણો વાળા વ્યક્તિનો સંપર્ક ટાળવો અથવા 1 મીટર નું અંતર રાખવું._x000D_ _x000D_ સંદર્ભ - સકાલ, 11 માર્ચ 2020_x000D_ કોરોના વાયરસ ની આ ઉપયોગી માહિતી ને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો. ચિંતા કરશો નહીં, તમારી સંભાળ રાખો._x000D_
511
0
અન્ય લેખો