AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વીડીયોબેરીક્સ એગ્રો સાયન્સ પ્રા. લિ.
જાણો , કેવી રીતે બેરિક્સ ફ્રૂટ ફ્લાય ટ્રેપ લગાવવી જોઈએ !
ખેડૂત ભાઈઓએ તેમના પાકને જીવાત મુક્ત રાખવા માટે તેમના ખેતરોમાં ફ્રૂટ ફ્લાય ટ્રેપ અવશ્ય લગાવવી જોઈએ. ફળમાખીના નિયંત્રણ માટે ટ્રેપ એક સરળ તરીકે કામ કરે છે. ટ્રેપ માં મિથાઇલ યુજેનોલ અને ડિક્લોરોવોસ સાથે ભેળવીલ પ્લાયવુડ નો ટુકડો ને ટ્રેપ માં લગાવીને બંધ કરીને ઝાડ પર લટકાવવામાં આવે છે. આ ટ્રેપ નર માખીનેઆકર્ષે છે. નર માખીની ગેરહાજરીમાં, માદા માખી સંક્રમણ કરવામાં અસફળ થાય છે અને તેથી તે ફળ ચેપ મુક્ત રહે છે. પ્રતિ એકર છ થી આઠ ટ્રેપ લગાવવી જરૂરી છે. કેવી રીતે લગાવવામાં આવે છે ટ્રેપ તેની સંપૂર્ણ માહિતી માટે, આ વિડિઓને અંત સુધી અવશ્ય જુઓ અને આ ટ્રેપ આપને જોયતી હોય તો આજે જ એગ્રોસ્ટાર એપ માંથી ઓર્ડર કરો.
સંદર્ભ : બેરીક્સ એગ્રો સાયન્સ પ્રા. લિ._x000D_ આપેલ કૃષિ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
111
8
અન્ય લેખો