યોજના અને સબસીડીSayaji Seeds
જાણો કેવી રીતે બનાવવું પ્રોપર્ટી કાર્ડ !
ખેડૂત મિત્રો કેન્દ્ર સરકાર ના ગામમાં જમીનની માલિકી નક્કી કરવા માટે એક સ્વામિત્વ યોજના ની શરૂવાત કરી છે. ડ્રોન સિસ્ટમ ની મદદથી જમીનની સીમાંકન કરવામાં આવશે અને ડિજિટલ નકશા તૈયાર કરવામાં આવશે. આ પછી માલિકોને જમીનની માલિકી ના હક પ્રોપર્ટી કાર્ડ ના રૂપ માં આપવામાં આવશે. તેની વિગતવાર માહિતી જાણવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ. સંદર્ભ : Sayaji Seeds આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
31
1
અન્ય લેખો