કૃષિ વાર્તાબીહાર કૃષિ યુનિવર્સિટી સબૌર
જાણો, કેવી રીતે ખેડૂત બન્યો કરોડપતિ !
મન હોય માળવે જવાય આ કહેવત ને સાર્થક કરી છે દિલીપ કુમારે. જેમની પાસે જમીન ન હોવા છતાં પણ તેમની બુદ્ધિશક્તિ નો ઉપયોગ કરી અવનવી માહિતી મેળવી આજે મબલક પાક ઉત્પાદન મેળવી તો લાખો મેળવી રહ્યાં છે. તો શું છે તેમની આ સફળતાનું રહસ્ય જાણીયે આ વિડીયો માં. સંદર્ભ : બીહાર કૃષિ યુનિવર્સિટી સબૌર. આપેલ સફળતા ની વાત ને લાઈક કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરી માહિતગાર કરો.
59
12
અન્ય લેખો