કૃષિ વાર્તાGreen TV India
જાણો કૃષિ ઉપકરણો પર સબસિડી નો લાભ કેવી રીતે ઉઠાવવો ?
ખેડૂત મિત્રો, સરકાર કૃષિ ઉપકરણો પર 40 થી 50 ટકા સબસિડી આપી રહી છે. અનુસૂચિત જાતિ, નાના ખેડુતો, સીમાંત ખેડુતો અને મહિલા ખેડુતોને 50 ટકા સબસિડી આપવામાં આવી રહી છે. આ સાથે, મોટા ખેડૂતોને 40 ટકા અથવા મહત્તમ મર્યાદા સુધીની સબસિડી આપવામાં આવી રહી છે. તેની વિગતવાર માહિતી જાણવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ. સંદર્ભ : Green TV India આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
60
3
અન્ય લેખો