ફટાફટ જાણોએગ્રોસ્ટાર ઇન્ડિયા
જાણો કપાસ વાવેતર માટે યોગ્ય સમય !
📢 ખેડૂત મિત્રો, કપાસ એ ગુજરાતનો મહત્વનો રોકડીયો પાક છે પણ આ પાક ને સમયસર વાવેતર કરવામાં આવે તો પ્રથમ પગથિયું પર થયું એમ કહેવાય તો ખેડૂત મિત્રો એ ક્યાં સમય કેવી રીતે વાવેતર કરવું જોઈએ અને શરૂઆતના નીંદણ ને કેવી રીતે નિયંત્રણ કરી શકાય તેના વિષે જણાવી રહ્યા છે કૃષિ એક્સપર્ટ.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.