AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જાણો કપાસ ની ખેતી માટે વાવણીનો સમય, બીજ નું પ્રમાણ અને વાવણી ના અંતર વિશે !
ખેડૂત મિત્રો, ચોમાસા નો ખુબ જ અગત્ય નો પાક અને રોકડીયો પાક એટલે કપાસ નો પાક ! તો આજના વિડિઓ માં આપણે કપાસ ની ખેતી માટે વાવણીનો સમય, બીજ નું પ્રમાણ અને વાવણી ના અંતર ની સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડિઓ ને અંત સુધી જુઓ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
35
7
અન્ય લેખો