એગ્રી ડૉક્ટર સલાહSurender Dalal
જાણો, કપાસના રાતા ચૂસિયાં વિષે !
👉જીવાત લીલા જીંડવામાંથી રસ ચૂસે છે અને સાથે સાથે તેના શરીરમાંથી ઝરતા પ્રવાહીથી જીવાણું અને ફૂગનો વિકાસ થવાથી રુની ગુણવત્તા પણ બગડે છે. 👉આ ચૂંસિયાનો પ્રકોપ જાન્યુઆરીથી ખૂબ જ વધી જતો હોય છે. 👉વિણેલા કપાસની સાથે આ કિટકો પણ આવી જતા હોવાથી જીનીંગ દરમ્યાન રુ ઉપર લાલ ડાઘા પડવાથી રુની ગાંસડીનો ભાવ પણ સારો મળતો નથી. 👉છેલ્લા ૪-૫ વર્ષથી આનો ઉપદ્રવ વધતો જણાયો છે. 👉 ઝાકળ ઉડ્યા પછી તરત જ વિણી કરવાથી આ જીવાત કપાસ સાથે ઓછી આવે છે. 👉કૃષિ જ્ઞાન ને ફોલો કરવા ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. વિડીયો સંદર્ભ : Surender Dalal
7
0
અન્ય લેખો