AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
જાણો કઈ રીતે જોડશો પંપ સાથે?
🌱પાકમાં જ્યારે રોગ આવે ત્યારે ડ્રેન્ચિંગ કરવું ખુબ અઘરું બની જતું હોય છે. અને મોટા ભાગે આ પ્રશ્ન શાકભાજી પાકોનું વાવેતર કરતા ખેડૂતો ને વધુ આવતું હોય છે. તો હવે બની જાવ ચિંતાથી મુક્ત કારણ કે એગ્રોસ્ટાર લઈ ને આવ્યું છે તમારા માટે કંઈક ખાસ. જાણો સંપૂર્ણ માહિતી વિડિઓ દ્વારા! 👉સંદર્ભ :- Agrostar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
24
1