AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સ્માર્ટ ખેતીઇન્ડિયન ફાર્મર
જાણો, કઈ પાઇપ નો ઉપયોગ ક્યાં કરવો !
ખેડૂત મિત્રો, આપણે અલગ અલગ પાઇપ ના નામ અને ક્વોલોટી જોઈ હશે તો આજ જ વિષય સાથે જાણીયે કે કઈ પાઇપનો ઉપયોગ ક્યાં કરવો જેથી તેનો કાર્યક્ષમ ઉપયોગ થઇ શકે. વિડીયો ને અંત સુધી જુઓ અને જાણો. સંદર્ભ : ઇન્ડિયન ફાર્મર, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
16
3