AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જાણો એરંડા માં ફૂલીયો આવવાનું કારણ અને ઉપાય
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જાણો એરંડા માં ફૂલીયો આવવાનું કારણ અને ઉપાય
એરંડામાં માદા ફૂલ લાલ અને નર ફૂલ પીળા હોય છે. જયારે વાતાવરણનું તાપમાન ૩૨℃ થી ૩૫℃ કરતા વધે અને પિયતની ખેચ હોય તેવા સંજોગોમાં માદા ફૂલ નર ફૂલ માં રૂપાંતરિત થાય છે. આ ઉપરાંત જો સીડ પ્લોટમાં કોઈ આનુવાંશિક ખામી રહી
ગઈ હોય તો પણ પીળા ફૂલ વધારે બેસે છે. ખેડૂતમિત્રો આને ‘ફુલીયા’ તરીકે ઓળખે છે. આવી વિપરીત પરીસ્થિતિથી પાક ને બચાવવા માટે ૫ થી ૭ દિવસ ના સમયગાળે પિયત આપતા રેહવું જે વાતાવરણને ઠંડુ રાખવામાં મદદ કરે છે. આ સાથે માળ બેસવાના સમયે યુરીયા ૨૫ કિલો + સલ્ફર ૩ કિલો પ્રતિ એકરે આપવું. એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
366
0