AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ યાંત્રિકીકરણSafar Agri Ki
જાણો ઉપયોગી સાધન સબસોઇલર વિષે !
ખેતી માં જુદા જુદા પ્રકારના સાધનો નો ઉપયોગ થતો હોય છે જેથી ખેતીમાં અવનવા ફાયદા થાય છે, તો એવું જ એક ઉપયોગી સાધન પણ જેનો ઉપયોગ હજુ સુધી કેટલાક ખેડૂતો જાણતા નથી એ છે સબસોઇલર. હા, સબસોઇલર નથી જાણતા ને આના ફાયદા વિષે તો ચિંતા ન કરો આ વિડીયો જુઓ અને જાણો આ ઉપયોગી ખેતી સાધન વિષે અને અન્ય ખેડૂત મિત્રો ને પણ શેર કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Safar Agri Ki, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
18
7