AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સ્માર્ટ ખેતી ગુરુ માસ્તર જી
જાણો ઉપયોગી માહિતી, જમીન વારસાઈ કરવા માટે...!
ખેડૂત મિત્રોની જમીન દસ્તાવેજ ક્લીયર હોવો જરૂરી છે અને એક મહત્વનો પ્રશ્ન ખેડૂતો ને રહેતો હોય છે કે જમીન ને વારસાઈ કેવી રીતે કરાવવી? તો આ વિડીયો થકી જાણીયે કે ક્યાં પુરાવા જોઈએ, આ પ્રક્રિયા માટે અરજી ક્યાં કરવી, ? તમામ માહિતી આ વિડીયો માં જુઓ અને સમજો અને યોગ્ય સમયે ઉપયોગ કરો. 👉 સંદર્ભ : ગુરુ માસ્તર જી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
28
5