AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
જાણો ઉનાળું મગફળી ની આધુનિક ખેતી પદ્ધતિ !
નમસ્કાર ખેડૂત મિત્રો, ઉનાળા નો ખુબ જ અગત્ય નો પાક એટલે મગફળી નો પાક ! તો ઉનાળું મગફળી ને કેવા પ્રકારની જમીન અનુકૂળ આવે, જમીનની તૈયારી, વાવણી નો સમય, જાત પસંદગી, બીજ અને બીજની માવજત, બિયારણ નો દર અને વાવણી નું અંતર આવી તમામ માહિતી જાણવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
44
13
અન્ય લેખો