AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
જાણો ઉનાળું તરબૂચ નું વાવેતર થી માંડીને ખાતર સુધી ની મહત્વ ની માહિતી !
ખેડૂત મિત્રો, આજના વિડિઓ માં આપણે વાત કરીશું ઉનાળું ઋતુ નો અગત્ય નો પાક અને ટૂંકા ગાળે વધુ કમાણી કરી આપે તેવો પાક એટલે તરબૂચ નો પાક ! તો આ તરબૂચ ના પાકને કેવા પ્રકાર ની જમીન અનુકૂળ આવે? કેવી જમીન ની તૈયારી કરવી જોઈએ? કેવી આબોહવા અનુકૂળ આવે? અને યોગ્ય ખાતર ખાતર વ્યવસ્થાપન કેવી રીતે કરવું? આવી તમામ માહિતી જાણવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ ! સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
30
13
અન્ય લેખો