AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જાણો, આ જમ્પીંગ સ્પાઇડરને (કુદકા મારતો કરોળિયો) !
👉સામાન્યરીતે કરોળિયા તેના જાળામાં રહી જીવ જંતુંનો શિકાર કરે છે. પરંતુ આ કરોળિયો કુદકા મારી શિકાર ઉપર હલ્લો કરે છે. આ કરોળિયાના પગ નબળા હોવાથી તે શરીરમાં લોહીના દબાણને વધઘટ કરી છલાંગ મારે છે. આ કરોળિયા આમતો જંગલ, રણ અને પર્વતીય વિસ્તારમાં જોવા મળતા હોય છે. આ કરોળિયાની આંખો ખૂબ જ સતેજ અને પાવરફુલ હોવાથી તે શિકારને દૂરથી પણ ઓળખી શકે છે. બીજા બધા કરોળિયાની જેમ આને પણ આંઠ પગ હોય છે. વિડીયો સંદર્ભ : BBC Earth. આ ઉપયોગી માહિતીને 👍 લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
10
6
અન્ય લેખો