AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બાગાયતઅન્નદાતા
જાણો, આમળા અને જામફળનું વાવેતર કરવાની રીત!
• આમળા અને જામફળના બગીચા નું વાવેતર એપ્રિલ-મે માં કરવું જોઈએ. • આમલા અને જામફળ માટેનાં ખાડાઓ 1*1*1 મીટરનાં હોવા જોઈએ. • છોડનું અંતર 6*6 મીટર રાખવું જોઈએ. • ખાડા ખોદયા પછી એકથી બે મહિના સુધી ખાડાઓને ખુલ્લા રાખો, જેથી ફૂગ અને જીવાતો નાશ પામે. • આ પછી સારી રીતે કોહવાયેલું છાણીયું ખાતર 30 કિલો, 2 કિલો એસએસપી, 1 કિલો એમઓપી, 50 ગ્રામ બોરોન વગેરેને સારી રીતે મિક્ષ કરીને ખાડાને ભરી દેવા જોઈએ. • વરસાદ શરૂ થાય તે પહેલા છોડ વાવવા જોઈએ.
સંદર્ભ: અન્નદાતા આપેલ વિડીયો ને લાઈક કરીને તમારા બધા ખેડૂત મિત્રો સાથે શેર કરો.
85
0