વીડીયોAgri safar
જાણો, આપણે મદદરૂપ થતા મિત્ર કીટકો વિશે !
આપણે સૌ પાક ને નુકશાન કરતા કીટકો વિશે જાણતા જ છીએ પણ તમે એ જાણો છો કે જેમ પાક ને નુકશાન કરતા જીવાત છે તેમજ પાક/ ખેડૂતો ને મદદરૂપ થાય તેવા પણ કીટકો છો. તમે કદાચ ખેતર માં જોયા હશે પરંતુ ઓળખ ના અભાવ થી કદાચ દવા નો છંટકાવ પર કર્યો હશે. પરંતુ આજે આપણે જાણીશું સંપૂર્ણ માહિતી આપણે એટલે કે ખેડૂત પાક ને મદદ થતા કીટકો વિશે.
સંદર્ભ : Agri Safar. આપેલ ઉપયોગી માહિતી ને લાઈક કરી વધુ ને વધ મિત્રો ને શેર કરો.
53
7
અન્ય લેખો