AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જાણો, આજ ના બજાર ભાવ !
બજાર ભાવhttp://agmarknet.gov.in
જાણો, આજ ના બજાર ભાવ !
ખેડુત પાસે યોગ્ય બજાર ભાવ ની માહિતી ન હોવાથી ક્યારેક તેમની ખેત પેદાશ ને નીચે ભાવે વેપારી ને વહેંચી દેતા હોય છે. પરંતુ ખેડુત ભાઈઓ એ તેમના પાક ના કેવા ઊંચા અને નીચા બજાર ભાવ કેવા ચાલે છે એ જાણવું ખુબ જ જરૂરી છે. તો જાણો આજ ના ગોંડલ એપીએમસી ના મુખ્ય પાંચ પાક ના બજારભાવ.
સંદર્ભ : http://agmarknet.gov.in. આ બજાર ભાવની માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
72
2
અન્ય લેખો