પશુપાલનe dairy
જાણો, અસલી સાહીવાલ અને ગીર ગાય ના લક્ષણો !
પશુપાલક મિત્રો, ડેરી વ્યવસાય માં સારી ઓલાદ ની ગાય અને ભેંસ હોય તો જ યોગ્ય દૂધ મળે છે અને આવી સારી/ઓરિજિનલ ગાય ની ઓળખ કરવી ખુબ જરુરી બને છે, આજ ના પશુપાલન વિડીયો માં જાણીશું કે ભારતની પ્રખ્યાત સાહીવાલ અને ગીર ગાય ની ઓળખ વિષે. ઉપરાંત બંને ગાય વચ્ચે શું ફર્ક છે એ પણ જાણીશું અને સાથે તેનો ઇતિહાસ. તો રાહ શેની મોટા ભાઈ જુઓ આ વિડીયો અને જાણો અદ્દભુત માહિતી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : e dairy. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
25
13
અન્ય લેખો