પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
જાણો,પશુમાં માટી ખસી જવાના કારણો અને ઉપાયો વિશે !
🐮 પશુપાલક માટે એક મોટી સમસ્યા હોય છે કે તેમના પશુમાં ક્યારેક માટી ખસી જવી જેવી ગંભીર સમસ્યા દેખાતી હોય છે. પણ આ સમસ્યા પાછળ ક્યાં કારણો જવાબદાર છે અને તેની સારવારવિશે પશુ-પાલક મિત્રોને વધુ ખબર હોતી નથી,તો આ વિષય ઉપર સંપૂર્ણ માર્ગદર્શન કરી રહ્યા છે પશુ એક્સપર્ટ, તો વિડીયોને અંત સુધી જુઓ અને જાણો. સંદર્ભ :- એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
32
3
અન્ય લેખો