AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વીડીયોTractor Sansaar
જાણીલો' ટ્રેક્ટર ની આ અદ્દભુત માહિતી !
ખેડૂત મિત્રો, ટ્રેક્ટર 🚜 તો હવે મુખ્યત્વે દરેક ખેડુ જોડે હોય છે એ પછી ભલે ને નાનું ટ્રેક્ટર હોય કે મોટું ટ્રેક્ટર. ટ્રેક્ટર 🚜 માં આજ કાળ તો ઘણી નવી ટેક્નોલોજી આવી રહી છે તે ખેડૂત મિત્રો ને જાણવું ખુબ જરૂરી છે. અમુક સમયે ટેક્નોલોજી માહિતી ના અભાવ ને કારણે ટ્રેક્ટર ડીઝલ પણ વધારે ખાય છે અને કામ સમય પણ વધી જાય છે. આજે આપણે આ વિડીયો માં ટ્રેક્ટર ની હાઇડ્રોલિક લીવર વિશે વાત કરીશું. જેના નામ છે, ડ્રાફ્ટ લીવર, પોઝિશન આ બંને લીવર નો ઉપયોગ કેવી રીતે થાય છે અને કેવી રીતે ઓછા સમય માં એક સમાન ખેતર ખેતી શકાય જાણવા માટે જુઓ આ ખાસ વિડીયો.
સંદર્ભ : Tractor Sansaar. આપેલ માહિતી ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
30
6