યોજના અને સબસીડી Doordarshan National
જાણીયે, સોઇલ હેલ્થ કાર્ડ અને પીએમ વીમા યોજના વિશે !
ખેડૂત મિત્રો માટે આ બંને યોજના ખુબ જ ઉપયોગી છે. 1. સોઇલ હેલ્થ કાર્ડ 2. પીએમ વીમા યોજના આ બંને યોજના ખૂબ જ મહત્વપૂર્ણ યોજનાઓ છે. આ યોજનાઓ શું છે? તે કેવી રીતે કામ કરે છે? આપણે તેનો લાભ કેવી રીતે લઈ શકીએ? તેના ફાયદા શું છે? સંપૂર્ણ માહિતી માટે અને તેનો લાભ લેવા માટે, આ વિડિઓ અંત સુધી જુઓ.
સંદર્ભ : Doordarshan National. આપેલ યોજનાકીય માહિતી ને લાઈક કરી અન્ય ખેડૂત મિત્રો ના હિત માં અવશ્ય શેર કરો.
45
2
અન્ય લેખો